Breaking News / ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ પાટીલનો ધડાકો, જાણો શું આપ્યું નિવેદન.

આજે આપણ ગુજરાતમાં આચાનકજ રાજકારણમાં એક નવો વળાંક જોવા આમળીયો, આપણ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ CM પદ પરથી રાજીનામુ આપી દીધું.

હવે,સૌવ કોઈ નવા CM ના નામને જણાવ ઉત્સુક છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ એક મહત્વનું નિવેદન આપ્યું છે. વિઅજયભાઈ રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે, હાલ ગુજરાતમાં નવા સીએમ ને લઇ કોઈ જ જાહેરાત નથી થઇ ત્યારે બધાજ અલગ અલગ અટકળો લગાવી રહ્યા છે.

ગુજરાતમાં નવા સીએમ ને લઇ ઘણા નામ બહાર આવી રહ્યા છે, ગોરધન ઝડફિયા, નીતિન પટેલ, જયેશ રાદડિયા, બીજા અન્ય નામ પણ છે. સાથે સાથે સીઆર પાટીલનું પણ નામ ચર્ચામાં છે.

સીઆર પાટીલ નું નિવેદન….

હું સીએમ ની રેસમાં નથી. સીઆર પાટીલે એક વીડિયોના માધ્યમથી જણવ્યું કે આજે વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપ્યું છે. તો હવે નવા સીએમ ને લઇ ઘણા નામ ચર્ચામાં છે આમ એક મારુ નામ પણ છે, પણ “હું તમને જાણવા માંગુ છું કે હું આવી કોઈ રેસમાં નથી.” નવા મુખ્યમંત્રી પાર્ટી નક્કી કરશે.

વિધાનસભાની 182માંથી 182 બેઠકો જીતીશું : સીઆર પાટીલ

પાટીલે નિવેદન આપતા એ પણ કહ્યું કે હવે ગુજરાતમાં નવા સીએમ કોણે બનાવવાએ પાર્ટી મળીને નક્કી કરશે. જેમને પણ નવા મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેમની અને વિજયભાઈ રૂપાણીની સાથે મળીને આગામી વિધાનસભા ની ચૂંટણીમાં 182 સીટ માંથી 182 સીટ જીતવાનો ટાર્ગેટ નક્કી કરીશું

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment