ISRO Recruitment 2021: ISRO માં કામ કરવાની ઉત્તમ તક ધોરણ 10 પાસ માટે આવી ભરતી, જાણો ક્યાં પદ માટે કેટલી જગ્યા છે અને આવેદનની છેલ્લી તારીખ.

ISRO Recruitment 2021: ISRO માં કામ કરવાની ઉત્તમ તક ધોરણ 10 પાસ માટે આવી ભરતી, જાણો ક્યાં પદ માટે કેટલી જગ્યા છે અને આવેદનની છેલ્લી તારીખ, પગાર મળી શકે છે 63,000 સુધી. આજે જ આવેદન કરો.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સાથે કોને કામ કરવાની ઈચ્છા નો હોય. સૌવ કોઈ આ સંસ્થા સાથે કામ કરવાની તક ની રાહ જોઈતા હોય છે. તો આ વર્ષે ISRO દ્વારા ધોરણ 10 પાસ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં વિવિધ પદ પર ખાલી જગ્યા છે. ISRO લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC) એ હેવી વ્હીકલ ડ્રાઈવર, લાઈટ વ્હીકલ ડ્રાઈવર, કુક, ફાયરમેન અને કેટરિંગ એટેન્ડન્ટ પોસ્ટ્સની વિવિધ પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે કોઈ ને ISRO સાથે કામ કરવા રસ ધરાવતા ઉમેદવારો તેની વેબસાઈટ lpsc.gov.in પર જઈ ને ISRO LPSC ભરતી 2021 માટે આવેદન કરી શકે છે. આ વિવિધ પદ કર આવેદન કરવા 06 સપ્ટેમ્બર 2021 છેલ્લી તારીખ છે.

કઈ કઈ પોસ્ટ્સ પર કેટલી ખાલી જગ્યાની વિગતો

  • લાઇટ વ્હીકલ ડ્રાઇવર: 02 પોસ્ટ્સ
  • હેવી વ્હીકલ ડ્રાઈવર: 02 પોસ્ટ્સ
  • રસોઈયા: 01 પોસ્ટ
  • ફાયરમેન: 02 પોસ્ટ્સ
  • કેટરિંગ એટેન્ડન્ટ: 01 પોસ્ટ

આમ કુલ : 08 પદ પર ભરતી

ISRO લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC) દ્વારા આમ કુલ 08 પદ પરની જગ્યા પર ભરતી કરાવમાં આવે છે. આ વિવિધ પદો પર આવેદન કરવા માટે તારીખ 24 ઓગસ્ટથી અરજી ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પોસ્ટ્સ માટે ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. આવેદન કરવા માટે મહત્તમ વય મર્યાદા 25 વર્ષ થી 35 વર્ષ છે. આ ઉપરાંત વધુ માહિતી માટે તમે વેબસાઈટ પર થી સંપૂર્ણ માહિતી મેળવો.

આ વિવિધ પદ માટે પગાર પણ ખુબજ સારો એવો આપવામાં આવે છે અને પગાર પણ અલગ અલગ છે. જેમ કે કેટરિંગ આસિસ્ટન્ટ પોસ્ટ માટે પગાર 18,000 થી 56,900 રૂપિયા પ્રતિ માસ હશે અને બીજી તમામ પોસ્ટ પર પગાર 19,000 થી 63,200 રૂપિયા પ્રતિ માસ મળી શકે છે.ઉમેદરને ઓનલાઈન અરજી કરવાની રહશે. રજી, પસંદગી અને ભરતી સંબંધિત અન્ય તમામ માહિતી સૂચના તેની વેબસાઈટ ઉપલબ્ધ છે.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈ સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Samachar” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Samachar” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Comment