આ મહિનો છે ઉત્સવો અને ઉલ્લાસ થી ભરપૂર, જાણો સપ્ટેમ્બર મહિનાનું ફેસ્ટીવલ કેલેન્ડર

તહેવારો સૌવ કોઈ ને પ્રિયા હોય છે, તો આ મહિનો ઉત્સવ અને ઉલ્લાસ થી ભરેલ છે. એટલે કે શ્રાવણ-ભાદરવો મહિનામાં એક પછી એક સાથે અનેક તહેવારો શરુ થાય છે. તો જાણો આ સપ્ટેમ્બર મહિનાના તહેવારોની સંપૂર્ણ યાદી, જેના દ્વારા તમને પણ જાણ થશે કે ‘હરતાલિકા તીજ’ ક્યારે છે અને ‘ગણેશ ચતુર્થી’ ક્યારે છે. સાથે સાથે આ મહિનો સંપૂર્ણપણે ઉપવાસ અને તહેવારોથી ભરેલો છે.

સપ્ટેમ્બર મહિનાના મુખ્ય આ તહેવારો આવે છે

 • 03 સપ્ટેમ્બર (શુક્રવાર) – અજા એકાદશી, પર્યુષણ પરવરમ
 • 04 સપ્ટેમ્બર (શનિવાર) – શનિ પ્રદોષ વ્રત (કાશ્મીર)
 • 05 સપ્ટેમ્બર (રવિવાર) – માસિક શિવરાત્રી, શિક્ષક દિવસ
 • 06 સપ્ટેમ્બર (સોમવાર) – કુશોત્પતિની અમાવસ્યા, પોલા
 • 07 સપ્ટેમ્બર (મંગળવાર) – ભાદ્રપદ અમાવસ્યા (અંત) 09 સપ્ટેમ્બર (ગુરુવાર) – હરતાલિકા તીજ, વરાહ જયંતી
 • 10 સપ્ટેમ્બર (શુક્રવાર) – ગણેશ ચતુર્થી
 • 11 સપ્ટેમ્બર (શનિવાર) – ઋષિ પંચમી (ગુરુ પંચમી)
 • 13 સપ્ટેમ્બર (સોમવાર) – લલિતા સપ્તમી, દુર્વા અષ્ટમી
 • 14 સપ્ટેમ્બર (મંગળવાર) – ગૌરી વિસર્જન, હિન્દી દિવસ
 • 17 સપ્ટેમ્બર (શુક્રવાર) – વરિતિ એકાદશી, કન્યા સંક્રાંતિ, વિશ્વકર્મા પૂજા, રામદેવ જયંતી
 • 18 સપ્ટેમ્બર (શનિવાર) – શનિ પ્રદોષ વ્રત
 • 19 સપ્ટેમ્બર (રવિવાર) – અનંત ચતુર્દશી (ગણેશ વિસર્જન)
 • 20 સપ્ટેમ્બર (સોમવાર) – ભાદ્રપદ પૂર્ણિમા વ્રત
 • 21 સપ્ટેમ્બર (મંગળવાર) – પિતૃ પક્ષનો આરંભ
 • 24 સપ્ટેમ્બર (શુક્રવાર) – ગણેશ સંકષ્ટ ચતુર્થી, ભરણી શ્રાદ્ધ
 • 29 સપ્ટેમ્બર (બુધવાર) – જીવિતપુત્રિકા વ્રત, અષ્ટમી શ્રાદ્ધ
 • 30 સપ્ટેમ્બર (ગુરુવાર) – માતૃ નવમી શ્રાદ્ધ

10 સપ્ટેમ્બર (શુક્રવાર) ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થીનો તહેવારો તો સૌવ કોઈ નો પ્રિયા તહેવાર છે. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે, ખાસ તો ગણેશ ચતુર્થી મહારાષ્ટ્ર્રમાં ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હા એ પણ છે કે, વિશ્વના મોટાભાગના દેશોમાં ભગવાન શ્રી ગણેશજી ની પૂજા કરાવામાં આવે છે. કેનેડા, મોરેશિયસ, થાઈલેન્ડ, સિંગાપોર, કંબોડિયા, બર્મા, અમેરિકા, ઈંગ્લેન્ડ, ફિજી જે અનેક દેશોમાં પણ આ ગણેશમહોત્સવ ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કેટલાક દેશોમાં ગણેશોત્સવ પ્રથમ દિવસે જાહેર રજા પણ છે.

આ મંત્રોના જાપથી ગણપતિને ખુશ કરો

ઉધારી કે દેવાથી છુટકારો મેળવવા માટે – ‘ઓમ ગણેશ ઋણં છિન્ધિ વરણયં હં નમઃ ફટ’

આપતી કે સંકટનો વિનાશ કરવા માટે – ‘ઓમ નમો હેરમબા મદમોહિત મમ સંકટન નિવારય સ્વાહા’

વશીકરણ માટે- ‘ઓમ શ્રી ગં સૌમ્યાય ગણપતે વરવરદ સર્વજનમ મે વશમાનયા સ્વાહા’

સમસ્યા દૂર કરવા માટે- ‘ઓહ વક્રતુન્ડાય હં’

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment