મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડ ટૂંક સમયમાં થઈ જશે બંધ, હવે આ એકજ કાર્ડ માન્ય ગણાશે. જાણો વધુ વિગતે…

ગુજરાતમાં MA કાર્ડ બંધ, હવે આ એક જ કાર્ડ માન્ય

ગુજરાતમાં હવે મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડ ટૂંક સમયમાં થઈ જશે બંધ, જો કે, આ કાર્ડ બંધ થઈ ગયા પછી શું….તે જાણવું હોય હાલો હું તમને જણાવું.

મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડ આ ત્રણ માંથી એક પણ કાર્ડ તમારી પાછે તો આ માહિતી ધ્યાનથી વાંચજો કારણ કે આ બધાજ કાર્ડ હવે બંધ થઇ જવાના છે. કેમ બંધ થઇ જશે ? અને પછી શું ? તો આ જાણવા માંગતા હોવ ને તો ચાલો હું તમને જણાવી દવ વધુ વિગતે.

મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડ આ ત્રણેય કાર્ડના નામ અલગ અલગ છે પણ આ નું કાર્ય તો એકજ છે ને સ્વાસ્થ્ય સેવાની(ઇન્સ્યોરન્સ), જો તમે આ વાત સાંભળી ને ચિંતામાં આવી ગયા હોવ કે હવે આ સેવાનો લાભ નહિ મળે સરકાર તરફ થી તો એવું કઈ જ નથી. આ ત્રણેય કાર્ડને એક સાથે જોડીને ફક્ત હવે એક જ કાર્ડ બનાવામાં આવશે.

આપણ રાજ્ય ના ડેપ્યુટી CM નીતિનભાઈ પટેલ એક પ્રેસ કોન્ફેરન્સમાં જણાવ્યું હતું કે હવે નવું કાર્ડ “પ્રધાન મંત્રી જન આરોગ્ય કાર્ડ” આ કાર્ડમાં જેમની પછે પેલે થી જ મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડ કે આ ત્રણેય કાર્ડ નો સમાવેશ હવે આ એકજ કાર્ડ “પ્રધાન મંત્રી જન આરોગ્ય કાર્ડ” મા થશે. આપણ ગુજરાત રાજ્યના લગભગ 4.5 કરોડ લાભાર્થી હતા. હવે એમનો આ એક કાર્ડમાં સમાવેશ કરવામાં આવશે.

આપણ ડેપ્યુટી CM નીતિનભાઈ પટેલ આ માહિતી તો આપણે આપી દીધી કે મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડ કે, આ ત્રણેય કાર્ડને ભેગા કરીને હવે “PMJAY – MA ” (પ્રધાન મંત્રી જન આરોગ્ય કાર્ડ) આ કાર્ડ આપવામાં આવશે.

હવે આપણને પ્રશ્નો પણ ઘણા બધા થયા હશે.

કઈ રીતે અને ક્યારે આપણને આ કાર્ડ મળશે ?

આ કાર્ડ આપણે જયારે આપણું મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડ ની એક્સપાયર તારીખ આવી જાય અને આપણે તેને રિન્યૂ કરવા જઈને ત્યારે આપણને આ નવું કાર્ડ PMAJAY કાર્ડ આપવામાં આવશે.

PMAJAY કાર્ડ ક્યાંથી આપવામાં આવશે ?

આ કાર્ડ કોઈ પણ હોસ્પિટલ કે જ્યાં મા કાર્ડ કાઢી આપવાની સુવિધા હોય કે પછી, હેલ્થ સેન્ટર,CIVIC સેન્ટર કે પછી તાલુકા ની ઓફીસીઓ આ બધીજ જગ્યા એ થી આપણને આ કાર્ડ મળી શકશે.

PMAJAY કાર્ડ કાઢવા શું આપણે પૈસા આપવા પડશે ?

હા, આપણે આ કાર્ડ કાઢવા 20 રૂપિયાનો ખર્ચો થશે અને પેલા એવું હતું કે એક પરિવાર મા એકજ કાર્ડ કાઢી આપવામાં આવતું હતું પણ હવે પરિવારના સભ્યો દીઠ એક અલગ અલગ કાર્ડ આપવામાં આવશે. જે થી પ્રતિ કાર્ડ 20 રૂપિયાનો ખર્ચો આપણે લાગશે.

તમે હવે ઘરે બેઠા કઈ રીતે ચેક કરી શકો કે તમારે જે હોસ્પિટલ મા જવું છે જેની સારવાર માટે એ હોસ્પિટલ મા કાર્ડ સ્વીકાર કરે છે કે નહિ, તો એ જોવા માટે ખુબજ સરળ ઉપાય છે, કે તમે ખાલી Google મા લખો Ma Gujarat ને જે પેલી લિંક આવશે કે પછી maguajrat.com આ વેબસાઈટપર જવાનું રહશે, ત્યાં પેજ ખુલ્યા પછી કે ઓપ્શન આવશે Network hospital તેના પર ક્લિક કરશો એટલે નીચે PMAJAY – MA લખાય ને આવશે તેના પર ક્લિક કરશો ને તમે, એટલે એક પેજ ખુલશે જ્યાં થોડી માહિતી ભરવાની આવશે તમારું રાજ્ય ,શહેર, આ બધું ભારીની ક્લિક કરશો એટલે હોસ્પિટલ નું નામ લિસ્ટ આવી જશે.

આશા રાખીયે છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. તો પછી આ માહિતીને તામર મિત્રો સાથે પણ શેર કરો અને આમારી સાથે જોડાઈ રહો.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment