શું તમે જાણો છો JCB નો રંગ પીળો જ કેમ હોય છે ? કાળો, લાલ, લીલો કે પછી વાદળી કેમ નથી હોતો, જાણો આ કારણ

દોસ્તો આપણી આ દુનિયામાં કઈ ને કઈ એવું રોચક વાત હોય જ છે, જેને લઇ ને કોઈ ને કોઈ સબંધ જોડાયેલ જ હોય છે. આજે આ લેખમાં અમે જે વાત કરવાના છીએ, એ ના તરફ તમારું ધ્યાન ક્યારેય આપ્યુંજ નઈ હોય. શું તમને એ વાત ની જાણકારી છે કે હંમેશા JCB પીળા રંગ નું કેમ હોય. ખબર નથી. તો ચાલો આજે અમે આના વિષે તમને થોડી અગત્યની જાણકારી આપીશું. જેને વિષે જાણીને તમે પણ વિચાર કરતા થઇ જશો.

આપણે જાણીએ છીએ કે JCB નું મુખ્ય કામ ખોદવાનું છે પરંતુ આ બધીજ મશીનનો માં એક વસ્તુ સમાન હોય છે અને તે એનો પીળો કલર છે. હા, એવું પણ હોય છે કે કોઈ મશીનનો રંગ તમે લાલ કે ગુલાબી પણ જોયો હશે પણ હંમેશા JCB નો કલર પીળો જ હોય છે. JCB મશીન ના રંગ ની વાત કરીએ તો જણાવીએ તો પહેલા એનો કલર લાલ અને સફેદ પણ હતા પણ સુરક્ષા ના કારણે તેનો રંગ બદલીને પીળો કરી નાખ્યો છે. તમને જણાવીએ તો પીળો કલર ઓછા પ્રકાશમાં પણ તરત દેખાય છે. જેના થી અંધારામાં પણ દૂર થી ખબર પડે કે સામે JCB મશીન ખોદકામ કરે છે.

Rows of school buses are parked at their terminal, Friday, July 10, 2020, in Zelienople, Pa. Pennsylvania schools are working on how they will safely transport students this fall, but one idea that won’t be part of the plan is to install plastic barriers around school bus drivers. The state Transportation Department rejected that idea recently, saying there wasn’t evidence it’ll make anyone safer. (AP Photo/Keith Srakocic)

તમે જોયું હશે સ્કૂલ બસ નો કલર પણ પીળોજ હોય છે. એવું એટલા માટે હોય છે કારણ કે પીળો રંગ ઓછા પ્રકાશમાં પણ દૂરથી દેખાય છે અને સ્કૂલ બસ અને મશીન એવા વાહન હોય છે. કે જેમાં સુરક્ષા નું ધ્યાન વધારે રાખવામાં આવે છે. આ સાથે આ વાહનો માં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના થાય એટલા માટે એને પીળા રંગ થી પેન્ટ કરવામાં આવે છે.

તમારી જાણકારી માટે કહી દવ કે બીજા રંગોની તુલના માં પીળો રંગ વધારે આકર્ષિત કરે છે. અહીંયા સુધી કે જો તમારે સામે સીધુજ જોઈ રહ્યા છો અને કોઈ પીળા રંગની વસ્તુ તમારી ના હોય પણ જો એક બાજુમાં રાખેલ હોય તો તે પીળા રંગ ની વસ્તુ ને આસાનીથી જોઈ શકાય છે.એક સંશોધન માં વૈજ્ઞાનિકોએ તરણ કાઢ્યું કે પીળો કલર ને લાલ કલરની સરખામણીમાં 1.24 ગણો વધારે સારો જોય શકાય છે. અંધારાવાળા વાતાવરણમાં પણ પીળો રંગ આસાનીથી જોય શકાય છે. આવા કારણને લીધે JCB કંપની પોતાના વધારે વાહન પીળા રંગ ના જ બનાવે છે.

જો તમને એવું કહેવામાં આવે કે JCB નું નામ જેસીબી નથી પણ બીજું કઈ છે તો તમે પણ હેરાન થઇ જશો.ખરેખર તો JCB આ મશીન બનાવવાળી કંપની નું નામ છે પરંતુ મશીન પર JCB લખેલું હોય છે એના કારણે આપણે ભારતીય લોકોએ જેસીબી નામ આપ્યું છે. હકીકત તો આ મશીન એક્સકેવાંટોર્સ (Excavators) ના નામ થી પણ જણાય છે. હવે જો તમે જાણવા માંગતા હોવ કે JCB નામ ક્યાંથી આવ્યુંછે તો આ મશીન બનાવવાળા શોધ કરવા વાળા જોસેફ સીરીઅલ બમફોર્ડ ના શોર્ટ ફોર્મ નેજ કંપનીનું નામ આપી લિધું

JCB કંપની ની શરૂઆત સાલ 1945 થી બ્રિટનમાં થઇ હતી અને આ દરમ્યાન આ કંપનીએ એક્સકેવાંટોર્સ નામની પોતાની એકલોતી મશીન લોન્ચ કરી. જેનાથી લોકો દ્વારા પણ ખુબજ સારો પ્રતિભાવ મળ્યો હતો. આ પછી કંપનીએ આખી દુનિયામાં પોતાના પ્લાન્ટ લાગવાનું શરુ કર્યું. ભારતમાં આ કંપનીના પ્લાન્ટ ફરીદાબાદ,પુણે અને જયપુર માં આવેલ છે.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment