જો તમને હાથ, પગ અને સાંધાના દુખાવા છે, તો આજે જ આ 3 શાકભાજી ખાવાનું શરુ કરી દો.

આપણા શરીરને બધાજ પ્રકાના વિટામિન અને પોશાક તત્વની જરુ પડે છે, આમ જ આપણ શરીર ને હાથ ,પગ અને સાંધાને મજબૂત રાખવા કેલ્શિયમની જરુ પડે છે. આપણે ઘણા એવા શાકભાજી હોય છે જે આપણને ભાવતા નથી. પણ કેલ્શિયમ માટે એનું સેવન કરું ખુબજ જરૂરી છે.

આપણે જે શાકભાજીની વાત કરવાની છે એ ક્યારેય શરીરમાં કેલ્શિયમની ઉણપ નહિ થવા દે. જેથી હાથ,પગ અને સાંધાના દુખાવા દૂર થશે કે પછી દુખાવા થશે જ નહિ.

આ ત્રણ શાકભાજી વિષે જણાવીએ છીએ કે તેના સેવનથી આપણ સ્વસ્થ પર ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. જો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોવી, લોહીની ઉણપ, કે શરીર ને વારંવાર થાક લાગવો અને શરીર ના સાંધાના દુખાવા હોય તો તેમાંથી પણ રાહત મળે છે કે દૂર થયા છે.

આ શાકભાજી નું નામ બધાએજ જોય હશે પણ નામ નાઈ ખબર હોય. “બ્રોકલી” બ્રોકલી જોવામાં એકદમ ફુલાવર જેઆ શાકભાજી નું નામ બધાએજ જોય હશે પણ નામ નાઈ ખબર હોય. “બ્રોકલી” બ્રોકલી જોવામાં એકદમ ફુલાવર જેવી જ લાગે પણ તેનો રંગ લીલો હોય છે. ના સેવનથી તેની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર મળે છે. પ્રોટીન આપણ શરીર ને ફિટ રાખવા માટે ખુબજ જરૂરી એવું એક તત્વ છે. બ્રોકલી ને કાચી એટલે કે તેને ગરમ પાણીથી સ્વસ્છ કરીને ખાઈ શકાય. બ્રોકલીના સેવન કરવાથી શરીરમાં રહેલા કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. શરીરમાં શક્તિ મળે છે, અને હા વાળ અને ચહેરા માટે તો ખુબજ ફાયદાકારક છે.

હવે જે બીજી શાકભાજીની વાત કરવાની છે, એ તો કોઈ ની ભાવતી શાકભાજી હશે બાકી બધાને તો મારી જેમ ભાવતી નહિ હોય. આ શાકભાજી “દૂધી” છે. જેમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તેના માટે દૂધી ફાયદાકાર માનવામાં આવે છે. દૂધીના સેવનથી હૃદય રોગ થવાની સંભાવના પણ નહિવત રહે છે. લોહી શુદ્ધ થાય છે. આ ઉપરાંત દૂધીનું દરરોજ સેવન કરવાથી ખુબજ ફાયદાકારક છે.

જે લોકોને એવું લાગતું હોય કે તેમાં શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. તે લોકો તમે “લીલા વટાણાનું” સેવન ખુબજ ઉપયોગી છે, એવું જાણવા મળ્યું છે કે વટાણામાં સૌથી વધારે કેલ્શિયમની માત્ર હોય છે જે શરીરને તરતજ ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળશે, અને હાડકા ને મજબૂત બનાવે છે.સાંધાના દુખાવા પણ દૂર થાય છે.

હવે, થી આપણે દરેક પ્રકારના શાકભાજીનું સેવન કરીશું, આ બધા શાકભાજી આપણા શરીર માટે ખુબજ ઉપયોગી હોય છે.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

નોંધ : આ સામગ્રી, સલાહ સહિત, ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. “ગુજરાતી સમાચાર” આ માહિતી માટે જવાબદારીનો દાવો કરતી નથી.

Leave a Comment