જો તમે એરફોર્સમાં નોકરી કરવા ઇચ્છ છો તો આ રહી સુવર્ણ તક, આ નોકરી 10 અને 12 પાસ પણ કરી શકે છે આવેદન

ઇન્ડિયન એરફોર્સમાં નોકરી જે યુવાનો નોકરી કરવા ઈચ્છે છે તેના માટે સારા સમાચાર આવિયા છે. એરફોર્સમાં C ગ્રૂપની ભરતી આવે છે તે બહાર પાડવામાં આવી છે અને આમ ધોરણ 10 અને 12 પાસ યુવાનો પણ આવેદન કરી શકે છે.

ઇંડિયન એર ફોર્સ (ભારતીય વાયુ સેના) દ્વારા એ ગ્રુપ C સિવિલિયન જગ્યાઓ પર ભરતી બહાર પડી છે ને નોટિફિકેશન જાહેર કર્યું છે.

ભારતીય વાયુ સેનાની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરાયું
આમા અત્યારે કુલ 282 જગ્યાઓ પર આવેદન કરી શકાય છે
આવેદન માટેની આખરી તારીખ 7 સેપ્ટેમ્બર 2021 છે

એરફોર્સમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો સિવિલિયન કેટેગરીમાં અધીક્ષક, લોઅર ડિવીજન ક્લાર્ક, સ્ટોર કીપર, કુક, પેંટર અને આ ઉપરાંત અન્ય કામ માટે કુલ 282 ખાલી જગ્યાઓ માટે આવેદન કરી શકે છે. સત્તાવાર સૂચનામાં પાત્રતા, અનુભવ, પસંદગીના માપદંડ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે.

આવેદન માટેની જરૂરી લાયકાત આ મુજબ છે

અધિક્ષક – માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કરેલ હોય
LDC – માન્ય બોર્ડમાંથી 12 પાસ કરેલ હોય

સ્ટોર કીપર – 12 પાસ અથવા સમકક્ષ હોવું
કુક (રસોયા) – માન્ય બોર્ડમાંથી 10 પાસ અને કેટરિંગમાં સર્ટિફિકેટ મેળવેલ અથવા ડિપ્લોમા કરેલ
પેંટર, કારપેંટર, કુપર સ્મિથ અને મેટલ શીટ વર્કર, AC મેક, ફિટર, હાઉસ કીપિંગ સ્ટાફ, લૉન્ડ્રીમેન, મેસ સ્ટાફ, MTS, ટેલર, ટ્રેડ્સમેન – માન્ય બોર્ડમાંથી 10 પાસ કરેલ હોવું
હિન્દી ટાઈપિસ્ટ – માન્ય બોર્ડમાંથી 12 પાસ હોવું

આવેદન માટેની આખરી તારીખ 7 સેપ્ટેમ્બર 2021 છે
આવેદન કરવા માટે ઉમેદવારની ઉમર 18 – 25 ની વચ્ચે હોવી જોઈએ. અને આવેદન કરવા માટે ની છેલ્લી તારીખ 7 સેપ્ટેમ્બર 2021 જાહેર કરવામાં આવી છે ઉમેદવાર અન્ય તમામ માહિતી નીચે આપેલ નોટિફિકેશનમાં (Link) ચેક કરી શકે છે.

www.scribd.com/document

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment