બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપ્યા છે

મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસ લાઈવ અપડેટ્સ ઑક્ટોબર 28: બોમ્બે હાઈકોર્ટે આજે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરી. બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને જામીન આપ્યા છે. આર્યન ખાન જો કે પેન્ડિંગ પેપર વર્ક અને કાર્યવાહીને કારણે આજે જેલમાંથી બહાર નહીં નીકળે.

Leave a Comment