જો લાઈટ બિલ વધારે આવતું હોય તો ખાસ જાણી લેજો, સરકાર નવો કાયદો લાવવાની તૈયારીમાં

૨૦૧૯ પછી આપણે જોયે ને તો એવું ફિક્સ થઇ ગયું છે કે લોકસભાનું કે રાજ્યસભાનું સત્ર ચાલુ હોય પાર્લામેન્ટમાં એટલે નવા કાયદા આવતાજ હોયજ છે

હું તમને કહેવા માંગુ છું કે એટલી તો ખબર જ હોય કે ઘણા બધા બિલ અને ઘણા બધા સંશોધનો રજુ કરવામાં આવિયા છે, એમાંથી એક નવું સંશોધન રજુ કરવામાં આવ્યુ છે જે “ઇલેકટ્રીસિટી અમેન્ડમેન્ટ બિલ ૨૦૨૧”( Electricity Amendment Bill 2021 ), હજુ આ કાયદો પાસ નથી થયો પણ જો પાસ થઇ જાય તો કઈ કઈ વસ્તુમાં બદલાવ થશે એ તમે જાણવા માંગતા હોવ ને તો જોડાવ “ગુજરાતી સમાચાર” સાથે હું તમને કહેવા માંગુ છું ….

હું તમને કહેવા માંગુ છું, ગુજરાતી સમાચાર માં તમારું સ્વાગત છે ,

હવે, “ઇલેકટ્રીસિટી અમેન્ડમેન્ટ બિલ ૨૦૨૧”,મિનિસ્ટ્રી ઓફ પાવર એ ગયા વર્ષે એટલે કે ૨૦૨૦માં જ તૈયાર કરી દીધું હતું. હવે જે આ ડ્રાફ્ટ બિલ હતું પાર્લામેન્ટમાં રજુ કરવાનું હતું પણ કઈ ને કઈ કારણ સાર ડીલેય થયું છે પણ, હવે કદાસ મોન્સૂન સત્રમાં પાર્લામેન્ટ માં આ બિલ રજુ થાય અને પાસ પણ થઇ શકે,તો આ બિલ માં મુખ્ય કઈ કઈ જોગવાઈ છે, એ હું તમને કહેવા માંગુ છું.

સૌથી પહેલા તો હું તમને જે જોગવાઈ જાણવું એ પેલા સમજાવું કે વીજળી વિતરણની કઈ કઈ પ્રોસેસ એમાં ઇન્વોલડ હોય.

૧. પાવર જનરેશન :- એટલે કે જે કંપની પાવર બનાવે છે જનરેટ કરે છે અને GENCOS કેવાય

૨. પાવર ટ્રાન્સમિશન :– એટલે કે જે કંપનીએ પાવર જનરેટ કરિયું ત્યાંથી લઈને આ પાવર પોહચે પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની સુધી જેના માટે ટ્રાન્સમિશન ગ્રીડ પણ હોય એ ટ્રાન્સમિશન કેવાય પાવર નું .

૩. ડિસ્ટ્રીબ્યુશન કંપની :- એટલે અને DISCOMS પણ કેવાય,જે ડિસ્ટ્રીબ્યુશન થાય છે તમારા અને મારા જેવા કન્ઝ્યુમર સુધી આ જે વીજળી પોહાચાડે છે ડિસ્ટ્રીબ્યુશન ગ્રિડના માધ્યમથી એ “ડિસ્ટ્રીબ્યુશન” થઇ ગયું.

તો, આ “ઇલેકટ્રીસિટી અમેન્ડમેન્ટ બિલ” મા એક જોગવાઈ એવી છે કે ડિસ્ટ્રીબ્યુશન હવે સબ-ફ્રાન્ચીઝ આપી શકશે પ્રાઇવેટ પ્લેયર્સ ને એટલે એન્ટ્રી માટે જે પેલા મોટો ક્રાઈટ એરિયા હતો એ હવે બધો ક્રાઈટ એરિયા હટાવી દેવામાં આવશે. હવે કોઈ પણ એટલે કે તમેને હું આપણે પણ “ફ્રાન્ચીઝ” લઇ શકીશું ડિસ્ટ્રીબ્યુશન કરવાની અને ડિસ્ટ્રીબ્યુશન કંપની ની જોડે થી એટલેકે વીજળીનું જે ડિસ્ટ્રીબ્યુશન છેને અત્યારે કેવું છે, આપણે ફક્ત એકજ કંપની આપણ એરિયામાં હોય, કે આપણે GEB (Gujarat Electricity Board) જોડેથી ખરીદી શકીયે કે પછી UGVCL,DGVCL,PGVCL કે બીજું કોઈ પણ એ એમની જોડેથી વીજળી ખરીદ્યે સવી એમનું મીટર લાગેલું હોય ત્યાંથી ટ્રાસ્મીટ થઇ ને વીજળી આપણ સુધી પોહાચાડે.

પણ હવે શું થશે ,એમાં કોમ્પિટિશન ક્રિએટ થશે, કારણ કે લોકો સબ-ફ્રાન્ચીઝ લઇ શકશે અને સબ-ફ્રાન્ચીઝ લીધા પછી એકજ એરિયા મા એક થી વધારે કંપની હશે જે વીજળીનું વિતરણ કરતી હશે., અને કોમ્પિટિશન હંમેશ કન્ઝ્યુમર માટે સારી હોય છે. કારણ કે કન્ઝ્યુમર પસંદ કરી શકે છે કે મારે કઈ કંપની પાસેથી કઈ વિતરણ કરતી કંપની પાસેથી વીજળી ખરીદીવવી છે,અને એક વાર પસંદગી આવી જાયને ત્યાં પસી દરેક કંપની એ સારી સર્વિસી આપવી પડે કારણ કે સારી સર્વિસ ના આપતી કંપની હોય તો અને પાસેથી કોઈ વીજળી ખરીદવાનું નથી,એટલે ગ્રાહકો જતા રહેશે.

Renewable Energy Target :- રિન્યૂએબલ એનર્જી ટાર્ગેટ, એટલે કે અત્યારે આપણા સુધી જે કંપની વીજળી આવે છે, એ મુખ્ય કોલસા થી બનેલી હોય, હયડ્રોપૉવેરથી, વિન્ડ તુર્બીનથી,સોલાર થી હોય, આ બધી અલગ-અલગ રીતે બનેલી હોય. પણ હવે નિચ્ચિત થઇ ગયું છે કે આપણે જે વીજળી ખરીદીએ ને એ આપણી પાસે જ્યાંથી આવે છે ત્યાંથી જે DISCOMS છે ત્યાંથી “ડિસ્ટ્રીબ્યુશન કંપની” જે છે એ DISCOMS એ હવે રિન્યૂએબલ એનર્જી ટાર્ગેટ હશે, જેને RPO એટલે કે Renewable Purchase Obligations કેવાય છે. હવે દરેક કંપનીએ એક ટાર્ગેટ સેટ કરેલ હશે કે તમે આટલા ટાકા જે વીજળી સપ્લાય કરો છો એમાંથી આટલા ટાકા જ તો જે હોય તે રિન્યૂએબલ હોવી જોયે.

એટલે, હાયડ્રોઇલેકટ્રીસિટી થઇ ગઈ,હાયડ્રોને પણ આ અમેન્ડમેન્ટ પછી રિન્યૂએબલ માં નાખી દેવામાં આવશે.હાયડ્રો થઇ ગઈ કે પછી સોલારથી ચાલતી થઇ ગઈ, વિન્ડ તૂર્બાઇન થી ઉત્પન્ન થતી ઇલેકટ્રીસિટી જે મિનિમમ ખરીદવી પડશે. જેનથી એન્વિરોન્મેન્ટ જે પ્રદુષણ ફેલાયેલ છે ને એ પ્રદુષણ ફેલાવતી ઇલેકટ્રીસિટી ઓછી વપરાય અને જે રિન્યૂએબલ ઇલેકટ્રીસિટી નો ઉપયોગ વધે.

આ રિન્યૂએબલ એનર્જીનો જે ટાર્ગેટ આવીયો ને એની સાથે આપણ જણાવી દવ કે તમને યાદ હોય કે આપણ જ રિલાયન્સ ની એન્યુઅલ જનરલ મિટિંગ માં મુકેશ અંબાણી એ જાહેર કરેલ કે ૭૫,૦૦૦/- કરોડ રૂપિયા રિન્યૂએબલ એનર્જી સેક્ટર માં નાખશે. તો હવે આ જે નવું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે, અને આતો શરુ આત છે હાજી તો ઘણા બધા બુસ્સીનેસ રિન્યૂએબલ માં આવશે. કારણ કે એક વાર જો આ બિલ પાસ થઇ ગયું ને એટલે DISCOMS ને ફરજીયાત રિન્યૂએબલ એનર્જી ટાર્ગેટ પુરા કરવા માટે અમને રિન્યૂએબલ એનર્જી ખરીદવી પડશે અને એના માટે રિન્યૂએબલ એનર્જી એટલી ઉત્પન્ન તો થતી હોવી જોયેને, અને જે કંપનીઓ રિન્યૂએબલ એનર્જી નથી ખરીદી શકતી કે પછી જેમનું કોલસાથી ઉત્પન્ન થતી કે વધારે પ્રદુષણ થતી વીજળી ખરીદે છે GREEN TARIFF લગાવામાં આવશે એટલે કે કદાસ એવું પણ થાય કે વીજળી થોડી મોંઘી પણ થઇ શકે છે.

પછી, આ અમેન્ડમેન્ટમા ECEA ની (Electricity Contract Enforcement Authority) સ્થાપના કરવાની વાત કરી છે જેની પાસે સિવિલ (Power Of a Civil Court) કોર્ટ જેટલો પાવર હશે જે GENCOS અને DISCOMS વચ્ચેનો ડિસ્પ્યુટ સૉઉલ કરવામાં વચેટયું રહશે જે બધા ડિસ્પ્યુટ સૉઉલ કરી શકાશે.

આજે આટલુંજ કે જે આ નવું “ઇલેકટ્રીસિટી અમેન્ડમેન્ટ બિલ ૨૦૨૧” છે એની માહિતી આપી છે જે મુખ્ય મુખ્ય વસ્તુઓની,તમને વધુ માહિતી જોઈતી હોય તો કૉમેન્ટ્સ માં જણાવો, આવીજ અવનવી માહિતી માટે Gujarati Samachar Facebook page પર જોતા રહેશો.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment