અંબાણી પરિવાર આ તસવીર ક્યારે જોવા નથી માંગતો નીતા અંબાણીની છે આ ફોટા,તમે પણ જોઈને વિચાર કરશો.

તમે, જાણતા જ હશો નીતા અંબાણીની દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની છે. અને IPL માં મુંબઈ ઇન્ડિયન ની માલકીન છે. ગયા વર્ષેજ નીતા અંબાણી તેમના બંને બાળકો ના લગ્ન સાથે કરિયા, ઈશા અંબાણી અને આકાશ અંબાણી, જાણતા જ હશો કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી કોઈ ને કોઈ કારણોસર મીડિયા ની હેડલાઈન્સમાં માં જ જોવા મળે છે.

નીતા અંબાણી ક્યારેક પોતાના વૌભવી જીવનશૈલી વિશે ખુબજ ચર્ચા માં રહે છે. અને ક્યારેક IPL ટીમની માલકીન બનીને. નીતા અંબાણી IPL ની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની માલિક છે. તે દરેક પોતાની ટીમ ની મેચ માં પ્રોત્સાહન માટે સ્ટેડિયમ પહોંચે છે.

નીતા અંબાણીની કેટલીક રમુજી તસવીરો…..

નીતા અંબાણી બોલિવૂડ હીરોન કરતા પણ વધુ વૈભવી જીવનશૈલી છે. તેની પાસે કપડા થી લઈને સેન્ડલ – શૂઝ નું ખુબજ કલેક્શન છે. અને હા નીતા અંબાણીને સેન્ડલ અને શૂઝ ખુબજ પસંદ છે. એક અંગ્રેજી મેગેજીન અનુસાર, નીતા અંબાણીના જૂતા ક્યારે રિપીટ થતા નથી. તેના સેન્ડલ – શૂઝ કલેક્શનમાં પેડ્રો, ગાર્સિયા, પેલ્મોરા, જિમી છૂ, માર્લિન આ બધીજ બ્રાન્ડના જૂતા અને સેન્ડલ છે. આ તમામ બ્રાન્ડના જૂતાની રેન્જ 1 લાખ રૂપિયા કે તેનાથી પણ વધુ છે

આજે નીતા અંબાણીને આખું વિશ્વ જાણે છે, જે વિશ્વની ધનિક મહિલાઓ ની યાદીમાં નામ આવે છે. તેમના પતિ મુકેશ અંબાણી જે ભારતના પહેલા નંબર ના ઉદ્યોગપતિ છે. તો તમને જણાવી દઈ કે નીતા અંબાણી કેવું જીવનશૈલી જીવે છે.

લલિત મોદી IPL માં નીતા અંબાણીનું સ્વાગત કરી રહ્યા છે….

નીતા અંબાણી નો ઉછેર એક સાધારણ પરિવારમાં થયો છે અને તેમને 5 વર્ષના હતા ત્યારેજ ભારત નાટ્યમ શીખ્યા હતા. તેમની માતા લોક નૃત્યાંગના હતા અને નાનો ભાઈ ગાયક હતો. નીતા, ભારત નાટ્યમ શીખ્યા પછી, તે ઘણા સ્ટેજ શોમાં ભાગ પણ લેતા હતા અને અહીં થી જ ધીરુભાઈ અંબાણી તેના દીકરા મુકેશ માટે પસંદ કરતા હતા..

IPL માં મુંબઈ ઈન્ડિયન્સ ની જીત બદલ ટીમ સાથે ઉજવણી….

એકવાર ધીરુભાઈ અંબાણી અને તેમના પત્ની એક સાથે એક કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં તમણે નીતાનો ભરત નાટ્યમ જોયું. ત્યાં બને આ નૃત્ય જોઈને એટલા પ્રભાવિત થયા કે તેઓ નીતાને પોતાના ઘરની વહુ બનાવવા સહમત થયા.

નીતા અંબાણી સાથે વિજય માલ્યા…..

જયારે નીતા પોતાનો કરી પૂરો કરી ઘરે પરત ફરી ત્યાર પછી ધીરૂભાઇએ નીતાના ઘરે ફોન કર્યો. પરંતુ નીતાને થયું કે કોઈ તેની સાથે મજાક કરી રહ્યું છે આ કારણે નીતાએ ગુસ્સામાં ફોન કાપી નાખ્યો હતો. પછી જયારે ધીરૂભાઇએ ત્રીજી વાર નીતાને ફોન કરીયો ત્યારે તેણે વાત કરી ને પછી ધીરૂભાઇએ નીતાને મળવા પોતાના ઘરે બોલાવી.

IPL, સચિન તેંડુલકર સાથે નીતા અંબાણી

જયારે નીતાની મુકેશ અંબાણી સાથે લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે નીતા એક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. ત્યારે તેણે મુકેશ પાસે એકજ શરત રાખી હતી કે લગ્ન પછી આ નોકરી છોડવાનું કહેવામાં નહિ આવે.

IPL ના વિજયની ટીમ સાથે ઉજવણી

લગ્નની વાત આવી પછી નીતા અને મુકેશ અવારનવાર એક બીજાને મળતા હતા. આમજ જયારે બને એક દિવસ ફરવા નીકળીયા હતા, ત્યારે એક સ્ટોપ સિગ્નલ (રેડ સિગ્નલ) પર મુકેશે કર રોકી અને નીતાને પૂછ્યું ‘ શું તમે મારી સાથે લગ્ન કરશો’ એમ પૂછ્યું, જ્યાં સુધી નીતાએ જવાબ ન આપ્યો તો મુકેશે ત્યાં થી કર ખસેડી નહિ.ત્યારે સિગ્નલ ખુલી ગયું હતું અને પાછળ થી ઘણા બધા વાહનો હોર્નીગ કરી રહ્યા હતા, પણ મુકેશે નીતાની હા કેહવાની રાહ જોઈ હતી. જયારે નીતાએ તેને કર ચાલવાની વિનંતી કરી અને કહ્યું, ‘હા હું તારી સાથે લગ્ન કરીશ, હું લગ્ન કરીશ…’,પછી ત્યાં થી કર આગળ ચલાવી.

IPL ચેરમેન રાજીવ શુક્લા…

નીતા એક સામાન્ય પરિવારમાં મોટી થયેલ છોકરી હતી, અને તે એક સામાન્ય છોકરી હતી, તેથીજ તે ઇચ્છતી કે મુકેશ તેને સમજે અને તેના જીવનને નજીકથી જોએ. એકવાર તેઓ બહાર મળ્યાં ત્યારે નીતાએ મુકેશને કહ્યું કે ‘જો તું સાચ્ચે મારી સાથે લગ્ન કરવા માંગતા હોય તો મારી સાથે મુંબઈની લોકલ બસમાં મુસાફરી કર. મુકેશ આ સાથે સહમત થયા અને બંનેએ ડબલ ડેકર બસમાં સાથે મુસાફરી માણી હતી.

IPL, હરભજન સિંહ સાથે નીતા અંબાણી….

નીતા અંબાણીના દિવસની શરુઆત 3 લાખની ચા સાથે થાય છે. તેમણે એક ઇન્ટરવ્યૂ દરમ્યાન જણાવ્યુ હતું, કે તેઓ જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ નોરિટેકના કપમાં ચા પીવે છે. આ કપ નોરિટેક ક્રોકરી સોનાથી જડેલી છે અને તેના એક સેટ 50 પીસનો આવે જેની કિંમત 1 .5 કરોડ રૂપિયા છે. એટલે, એક કપ ચાની કિંમત 3 લાખ રૂપિયા થાય.

જીત બદલ નીતા અંબાણીએ કોર એન્ડરસનને અભિનંદન આપ્યા

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “ગુજરાતી સમાચાર ટીમ”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..

Leave a Comment