જો તમે સમય પર પૈસા નઈ ભરોતો તમારા ઘરને વીજળી નહિ મળે, મોદી સરકાર લાવી રહી છે નવા નિયમ, જાણો વધુ વિગતે…

મોદી સરકાર આવી છે ત્યાર થી જ કઈ ને કઈ નવા નિયમો અને નવી સિસ્ટમ આપણ દેશમાં લાગુ થઇ રહી છે, તો આજ રીતે હાલ, આપણી મોદી સરકાર ઇલેકટ્રીસિટી(વીજળી ) વપરાશને લઈને નવા નિયમ લાવી રહી છે.

આપણી સરકાર હવે વીજળી મીટર ને પ્રી-પેઈડ સ્માર્ટ મીટર સિસ્ટમ આખા દેશમાં લાગુ કરવાની તૈયારી કરી રહી છે.

  • વીજ વપરાશ માટે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની સિસ્ટમ દેશમાં લાગુ થશે
  • મોદી સરકાર તૈયારી શરુ કરી
  • હવે કરવું પડશે એડવાન્સ વીજ રિચાર્જ

હાલમાં જ ઉર્જા મંત્રાલયે એક બેઠક માં સરકાર ના કેન્દ્રીય મંત્રાલયોને સૂચન કરિયું કે તેઓ તેમાં વહીવટ હેઠળની વીજ સંસ્થાઓને પ્રીપેડ સ્માર્ટ મીટર લાગવા સૂચન આપે.આ મીટર લગાવીયા બાદ,એવી આશા રાખવામાં આવે છે કે વીજ વિતરણ કંપનીઓ ને આર્થિક પરિસ્થિતિ માં સુધારો થશે.જે હજુ પણ બાકી વીજ બિલ નો બોજ ધરાવે છે.

જેટલા પૈસા તેટલી વીજળી

પ્રીપેડ મીટર પ્રીપેડ મોબાઇલની જેમ જ કામ કરે છે, એટલે કે પૈસા જેટલી વીજળી મળશે. જો કે, દેશના ઘણા ભાગોમાં પ્રીપેડ મીટરનો ઉપયોગ થાય છે. જેને રિચાર્જ કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારની કચેરીઓમાં પ્રીપેડ મીટર લગાવ્યા બાદ તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોના ઘરમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.

સરકારી વિભાગમાં લાગશે સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર

હકીકત છે કે, આ સૂચન આપણ નાણાં મંત્રાલય એ જાહેરાત કરી છે, જેમાં કેન્દ્રીય મંત્રાલયો અને કેન્દ્રીય વિભાગ ને પ્રીપેડ સ્માર્ટ વીજળી મીટર માટે નાણાં ચૂકવા કહેવામાં આવ્યું છે. આ સાથે એકાઉન્ટીંગ મેનેજમેન્ટ પણ વ્યવસ્થિત કરવા કેહવામાં આવ્યું છે. આ સાથે આ પણ જણાવ્યું કે તમામ સરકારી વિભાગોમાં સ્માર્ટ મીટર લગાવામાં આવશે. આ ઉપરાંત વીજળી વિતરક કંપનીઓને નાણાંકીય સ્થિરતા પર લાવવા અને એનર્જી એફિશિયન્સીને આગળ વધારવા ના પ્રયાસો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ યોજનામાં ખેડૂતો કૃષિ ગ્રાહકોને છોડીને બધાજ વીજળી ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો,શહેરી અને ગ્રામીણ સ્થાનિક અને સરકારી બોર્ડ કે નિગમો આ બધા માં પહેલા સ્માર્ટ મીટર લગાવામાં આવશે.

વીજળી બિલ ની બાકી રકમ ચુકવણીમાં મદદ મળશે

આ યોજનાથી વીજળી વિતરક કંપનીઓને બાકી વીજળીના બિલની ચૂકવણીમાં પણ મદદ થશે.આપાણી ભારત સરકાર તમામ ગ્રાહકોને હંમેશ વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત વીજળી આપવા પ્રયાસ કરે છે, જેના માટે ટકાઉ પાવર સેક્ટરની જરૂર છે. હા, DISCOMs ને એ પાવર સેકટરમાં સૌથી મહત્તવનું પરંતુ નબળી કડી તરીકે જોવામાં આવે છે. તેની નબળી આર્થિક સ્થિતિની અસર ઉપર પડે છે.

વીજળી વિતરણ કંપનીઓ હાલ ખરાબ સ્થિતિ

બીજી બહારની ઘણી બધી તકલીફો સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિભાગો પર પણ વધારે વીજળી બિલ, મોડી ચુકવણી અને ઓછી ચુકવણીને કારણે વીજળી કંપનીઓની હાલત ખરાબ થઇ છે. હાલમાં જ રાજ્યો પાછે થી મળેલી માહિતી પ્રમાણે, તેમના સરકારી વિભાગો પર આ વર્ષ 2020 – 21 ના અંતમાં કુલ 48 ,664 કરોડ રૂપિયાનું વીજળી બિલ નું દેવું છે.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment