શું તમે પણ Sim કાર્ડ ની ટેલિકોમ કંપની બદલાવનું વિચારો છો ? તો જાણી લો નવા નિયમ નહીંતર મોટું નુક્સાન થશે.

હવે ટેલિકોમ કંપનીઓ TRAI મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિધા પર પોતાની કંપનની માટે ગ્રાહકોને આકર્ષવા વિવિધ ઓફર આપી રહ્યા છે.

-> જાણો પહેલા TRAIના નવા નિયમો
-> હવે ગ્રાહકોને ઓફર નહિ મળે
-> પોર્ટિબિલિટીનો કઈ ફાયદો નહિ થાય

હવે TRAI એ દરેક ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને એક આદેશ આપ્યો છે. એવું કેહવામાં આવ્યું કે હવે ટેલિકોમ કંપનીઓ સુનિશ્ચિત કરે કે પોતાની ચેનલ, વિવિધ ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલર્સની દ્વારા ગ્રાહકોને સ્પેશિયલ ટેરિફ ઓફર કરવામાં આવે. જેની લાલચમાં આવીને ગ્રાહકો અન્ય નેટવર્ક સાથે મોબાઈલ નંબર પોર્ટિબિલિટી ખુબજ કરી રહ્યા છે.

TRAI એ એ પણ કહ્યું કે ટેલિકોમ કંપનીઓ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટે જે ટેરિફ ઓફર આપી ટેલિકોમ ટેરિફ ઓફર અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરે છે. હવે યોગ્ય સમય પર TRAI દ્વારા આ અર્થમાં જાહેર કરવામાં આવશે. આ નિયમ એટલા માટે કે જ ટેરીફમાં ભેદભાવ છે તે ખતમ જાર્વાનો છે.

TRAI એ બીજું શું કહ્યું જાણો

હવે સાથે સાથે જ આપણી ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકરણ પણ આ મામલે ઓપરેટરો માટે નિયામક જોગવાઈઓ અને વિવિધ નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી છે. TRAI એ એક આદેશમાં કહ્યું કે હવે દરેક TSP ને તત્કાલ એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો કે હવે પોતાના રેગ્યુલરને જાણીતા ટેરીફની જે રજૂઆત તેમના વિવિધ ચેનલ ડિસ્ટ્રીબ્યુટર્સ, રિટેલર્સ કે અન્ય અન્ય થર્ડ પાર્ટી એપ્સ દ્વારા જ આપવામાં આવશે.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment