Unmarried Couple લગ્ન કર્યા વગર (છોકરો અને છોકરી) હોટલમાં રૂમ રાખે તો શું પોલીસ પકડી શકે? જાણો વધુ માહિતી…

તમારામાં થી ઘણા બધા યુવાઓને પ્રશ્ના હશે કે, શું કોઈ Unmarried Couple (છોકરો – છોકરી)હોટલ માં રૂમ બુક કરીને જઈ શકે, અને એ હોટલ માં જો પોલીસ રેડ કરે, તો શું પોલીસ આ Couple ની પોલીસ ધડપકડ કરી શકે ? એમની સામે કોઈ ગુનો દાખલ કરી શકે ?, આ કપલ પાસે કેટલા અધિકારો, રાઈટ છે આ બધીજ માહિતી અહીંયા તમને જાણવા મળશે.આના વિશે અમે વિગત વાર જણાવીએ.

હવે, સૌથી પહેલો પ્રશ્ના એ કે પોલીસ શું કોઈ હોટલ પર રેડ કરી શકે ખરી ? તો જવાબ છે હા, જરૂર કરી શકે. CRP ની કલમ 165 મુજબ તેમના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કોઈ જગ્યા પર ગેરપ્રવુતી ચાલતી હોય તેવી માહિતી મળે તો ચોક્કસ ત્યાં જઈ ને રેડ પાડી શકે.

હવે આવીજ રીતે જો તમે તમારા પાર્ટનર સાથે કોઈ હોટલમાં ગયા છો, ને પોલીસ રેડ પડે છે, તો શું પોલીસ તમારી ધડપકડ કરી શકે છે ?

હવે, આના માટે આ ચાર બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

સૌથી પહેલું કે તમે અને તમારા પાર્ટનર ની ઉમર 18 વર્ષ થી ઉપરની હોવી જોઈએ. જો આ ના થયું તો તમે જરૂર મુશકેલીમાં મુકશો, કારણ કે આ એક ગેરકાનૂની છે.

બીજું જયારે તમે હોટલ માં આવો ત્યારે તમારું સાચો ઓળખનો પુરાવો આપેલો હોવો જોઈએ.

ત્રીજું જો પોલીસ આવે છે અને તમને પ્રશ્ર્ન પૂછે તો તમારે તેને સાચા જવાબ આપવાના છે, જેમ કે તમે કોણ છો ? તમારું નામ શું છે ? અને આ બીજા તમારા પાર્ટનર છે તેની સાથે સબંધો શું છે ? સાચા જવાબ આપવાના છે સાથે સાથે તમારું નામ અને તમારું અડ્રેસ પણ આપવાનું છે. જો તમે આવું ના કરો તો પોલીસ તમને સેકશન 42 હેઠળ તમે તેમની સાથે સરખો વ્યવહાર નથી કરીયો, સાચી માહિતી નથી આપી આવું કહી તમારી ધડપકડ કરી શકે.

  • ચોથી બાબત કે તમે પોલીસ સાથે રિસ્પેક્ટફુલી એટલેકે નમ્રતાથી અને જે પણ પૂસે છે તેનો સાચો જવાબ આપશો તો તમે મુશકેલીમાં મુકાવ તેની શક્યતા ઓછી થઇ જાય.
  • હવે અગત્યનો સવાલ જો તમે હોટલ રૂમમાં તમારા પાર્ટનર સાથે સવો અને તમારી બંને વચ્ચે લગ્ન નથી થાય તો શું પોલીસ તમારા પર ગુનો દાખલ કરી શકે ખરા ? તો “આનો જવાબ છે ના”, કઈ રીતે તો આપણા કોન્સ્ટિટ્યૂશન માં આર્ટિકલ 21 આપેલ છે જે આપણને રાઈટ ટુ લિબર્ટી આપે છે, એવું કે છે કે આપણે કોઈ પણ લીગલ એકટીવીટી કરતા હોય, જે આપણે શાન્તિથી આપણે કરી શકીએ છીએ જેમાં કોઈ આપણને રોકાતું નથી.
  • હોટલ માં તમે દાખલ થાવ ત્યારે એક લીઝ એગ્રીમેન્ટ કરો છો, એટલે આ રૂમ તમે પ્રિવેસી માટે લીઝ પર લીધેલ છે તો તમે ત્યાં તમારી પ્રિવેસી જાળવી શકો છો.
  • ખાસ વાત પણ જો તમે જાહેર સ્થળ પર કોઈ પણ વર્ગર હરકત કરો છો તો તમારી સામે ગુનો દાખલ જરૂર થઇ શકે.

જો કોઈ કપલ છે તો ધ્યાન રાખવું કે….

કોઈ રેજિસ્ટર હોટેલમાં જ જવું જરૂરી છે, જો તે હોટેલ જ રેજિસ્ટર નથી તો ત્યાં રેડ પાડવાના આને ગુનાખોરી થવાની શક્યતા વધી જાય છે.

જો તમને ખબર હોય કે આ હોટલ માં ગુનાખોરી કે દેહવેપાર ચાલી રહ્યું છે તો આવી હોટેલ થી દૂર રહેવું વધુ સારું છે.

તમે જે પણ રૂમમાં જાવ ત્યાં ચેક કરો કે કોઈ હિડેન કેમેરા નથી કે કોઈ તમારું રેકોર્ડિંગ નથી કરતુ ને આ વસ્તુ જણાવી અગત્યનું છે.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment