શું તમે જાણો છો કેટલી સંપત્તિના માલિક છે જસપ્રીત બુમરાહ, જાણો વિગતે.

આપણ દેશ ભારતમાં ક્રિકેટ ખુબજ લોકપ્રિય રમત છે. દર્શકો આ રમત અને ખિલાડીઓ ને ખુબજ સાહે છે અને આમ જ આપણી ભારતીય ટીમના ખુબજ જાણીતા એવા ક્રિકેટર જસપ્રીત બુમરાહ છે. હમણાં થોડાજ દિવસો પેલા ભારતે જે મોટી જીત હાંસલ કરી છે, આની પાછળ બુમરાહ ની ખુબજ મહેનત હતી. તેમને એક ક્રિકેટર ના રૂપમાં અને તેમના શાનદાર પ્રદર્શન કારણે યાદ કરવામાં આવે છે અને તેમને દર્શકો તેમજ તેમાં મિત્રો તેમને “જસ્સી” ના નામ થી પણ ઓળખે છે. હા, એક ખેલાડી તરીકે તેઓ ભારતીય ક્રિકેટ ટિમમાં લેફ્ટ હેન્ડ ના ઝડપી બોલર છે.

જસપ્રીત બુમરાહ નું કરિયર

બુમરાહ એક ખુબજ ઝડપી બોલર છે, આ ઝડપી બોલિંગ તરીકે IPL માં સફળ પ્રદર્શન પછી જાન્યુઆરી 2016 માં ઑસ્ટ્રેલિયાના કઠણ દૌર માંથી આંતરાષ્ટ્રીય ક્રિકેટ માં શરૂઆત કરી.આ પછી જ તેમણે 21 ટેસ્ટ, 67 વન્ડે અને 49 ટી20 મેચ માં ક્રમશ: 92 , 108 અને 59 આમ ખેલાડીઓને પેવેલિયન ની રાહ બતાવી છે.

સાથે સાથે ઇન્ટરનેશન ક્રિકેટને ઉપરાંત બુમરાહ IPL માં પણ ખુજ સફળ થયા છે અને મુંબઈ ઇન્ડિયન્સને બધા થી વધારે 5 IPL ના ખિતાબ જીત મેળવવામાં અહમ ખેલાડી સાબિત થાય છે. બુમરાહ એ IPL ની 99 મેચ માં 24 .17 ની ઓવરે થી 115 વિકેટ પોતાના નામ કરી છે.

બુમરાહ ની સંપત્તિ

જસપ્રીત બુમરાહ ની કુલ સંપત્તિ આશરે 37 કરોડ રૂપિયા છે.તેમની આવક અને સંપત્તિ મુખ્ય આવક ક્રિકેટ થી જ થઇ છે. આ સાથે ઝડપી બોલર ની બ્રાન્ડ વેલ્યુ ખુબજ વધારે છે અને દુનિયાભર માં બધાય થી સમ્માનિત ખેલાડી પણ છે.તેઓ અલગ અલગ આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ક્રિકેટ મેચ અને IPL માંથી કરોડો રૂપિયાની આવક કરે છે. આ ઉપરાંત તેઓ બ્રાન્ડ ના વિજ્ઞાનપનો થી પણ ખુબજ મોટી આવક કરે છે.

બુમરાહ આપણ દેશ માં, હા આપણ ગુજરાત માં એક વિશાળ લકઝરી ડિઝાઈનર હાઉસ ના મલિક છે. જેને તેઓએ વર્ષ 2015 માં ખરીદી કરી હતી. હાલ માં જે એમનું ઘર છે તેની કિંમત 3 કરોડ રૂપિયા છે.

બુમરાહ પાસે કાર નું કૉલેકશન થોડું નાનું છે. બુમરાહ પાસે દુનિયાની થોડીજ લક્ઝરી કાર છે. બુમરાહ પાસે મર્સીડીઝ બેન્ઝ, રેન્જ રોવર અને નિસાન જેવી મોટી બ્રાન્ડ બ્રાન્ડ્સ ની કર છે.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment