Offers Dhamaka Jio :- આજે જ મેળવો જીઓ ના માત્ર 98 રૂપિયામાં અનલિમિટેડ કોલ્સ અને 21 જીબ ડેટા અને મેસેજ

જ્યાંથી આપણા દેશમાં જીઓની કૉમ્યૂનિકેશન સેવા શરુ થઇ ત્યાર થી આ સેક્ટર માં એક અલગજ બદલાવ જોવા મળિયો છે. જીઓ શરૂઆત થઇ ત્યારે ફ્રી સેવાનો લાભ લેવા લોકો લાઈન માં રહીને સિમ અને ફોન ખરીદવા ઉભા રહેતા. અને બીજી ઘણી કંપનીને પાછળ છોડીને જીઓએ એક અલગ લોકોની વિશ્વનીયતા જાળવી રાખી છે.

જીઓ હંમેશ પોતાના ગ્રાહકો માટે અવનવી ઓફરનો લાભ આપતી રહે છે. જો તમે જીઓના કાર્ડ માં એક પ્લાન ચાલુ હોય ને બીજા પ્લાન નું રિચાર્જ કરવો તો જુના પ્લાન ફેલ થતો નથી, તમે જે નવો પ્લાન કરવો છો તે જૂનો પ્લાન પૂરો થાય ત્યાં સુધી પેન્ડિંગમાં રહે છે જુનો પ્લાન ચાલુ રહે છે ત્યાં પછી નવો પ્લાન ચાલુ થાય છે.

જીઓ હંમેશ ગ્રાહકોને ફાયદો થાય તેવી ઓફર લાવીયા કરે છે. અને જીઓ બીજી બધી કંપની કરતા સસ્તામાં પ્લાન માં ઘણું બધી સેવા આપે છે. હવે તો જીઓ નું નેટવર્ક ખુબજ વિશાલ થઇ ગયું છે જેથી લોકો જીઓ કાર્ડ ખરીદવાનું વધુ રાખે છે.

હાલ માં જીઓએ તેમના નવા પ્લાન લાવીવ્યું છે,જેમાં ગ્રાહકોને ખુબજ ફાયદો થશે. જીઓનો નવો પ્લાન 149 રૂપિયાના રિચાર્જમાં લોકો ને અનુકૂળ આવે તેવો છે. જેમાં 1 જીબ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ અને દરરોજના 100 મેસેજ મળે છે.

જો તમે આ પ્લાન ચાલુ કરાવવા માંગતા હોવ તો તમારે રિચાર્જ ની દુકાનથી, જીઓ એપ્સ કે પછી કોઈ અન્ય ઓનલાઇન પેમેન્ટ એપલીકેશન દ્વારા રિચાર્જ કરવી ચાલુ કરી શકો છો.આ 149 રૂપિયાના પ્લેનમાં તમને તમામ એપ્સ, જીઓટીવી, જીયો સિનેમા, જીયો કલાઉડ વગેરેનું ફ્રી સબ્સક્રીપ્શન મળે છે.

જીઓનો બીજો પ્લાન 129 રૂપિયાનો છે જેમાં તમને કુલ 2 જીબ ડેટા (28 દિવસ),અનલિમિટેડ કોલ અને 300 મેસેજ આ બધુજ 28 દિવસની વેલેડિટી માટે મળે છે. આ સાથે તમામ એપ્લીકેશનનું સબસ્ક્રિપ્શન પણ મફતમાં મળે છે. જો તમારે 2 જીબ ડેટા અને 300 મેસેજ પુરા થઇ જાય પછી માત્ર વોઇસ કોલ નો લાભ 28 દિવસ સુધી મેળવી શકશો.

આ ઉપરાંત જીઓનો સૌથી નાનો પ્લાન તો તે માત્ર 98 રૂપિયાના રિચાર્જ નો છે. જેમાં ગ્રાહકોને દરરોજ 1 .5 જીબ ડેટા અને અનલિમીટે વોઇસ કોલ નો લાભ મળશે. આ પ્લાનમાં 14 દિવસના કુલ 21 જીબ ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. જો દરરોજના ડેટા પુરા થઇ જાય તો ત્યાં બાદ ડેટા સ્પીડ 64 kbps જેટલી થઇ જશે.

આમ જ જીઓ હંમેશ પોતાના ગ્રાહકોને ઉપયોગી થાય તેવા સસ્તા પ્લાન હોય છે. દરેક ને પોંહચાય તેવા આ પ્લાન હોય છે. આ બધા પ્લાનો લાભ જીઓ ગ્રાહક મેળવી શકે છે. આમે આશા રાખીએ છીએ કે જો આપ જીઓ ગ્રાહક હશો તો તમારા માટે આ માહિતી ઉપયોગી થશે, અને જીઓ ગ્રાહક નથી તો આજે જ જીઓ સાથે જોડાવ.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment