સ્માર્ટફોન : શું તમારો સ્માર્ટફોન આ તારીખથી નહિ રહે કઈ કામનો; આ છે કારણ અને જાણો કેવી રીતે બચવું

હા, જો હવે તમારી પાસે આ સ્માર્ટ ફોન છે તો કઈ કામના નહિ રહે, ગુગલ હવે પોતાનું ૨.૩.૭ કે પછી તેનાથી નીચેના જુના વર્ઝન ચલાવતા એન્ડ્રોઇડ ફોન પર સાઈન-ઇનને સપોર્ટ કરશે નહિ. આના માટે ગૂગલે તારીખ પણ જાહેર કરી છે જે ફેરફાર 27 સપ્ટેમ્બરથી લાગુ થશે. અને આની નોટિફિકેશન ગુગલ દ્વાર પોતાના યુઝર્સને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી છે. જો યુઝર્સ ને ગુગલ એપ્સનો ઉપાયો કરવો હોય તો એન્ડ્રોઇડ ૩.૦ હનીકોમ્બ પર અપડેટ સ્માર્ટફોનમાં કરવાનું રહશે. તો હવે જો તમારી પાસે એન્ડ્રોઇડ ૨.૩.૭ કે તેનાથી જૂનું વર્ઝન છે, તો તમારે સ્માર્ટફોન ને અપડેટ કરવાની જરૂર છે.

ગૂગલની આ સિસ્ટમ અને એપ્સ લેવલ સાઈન-ઇનને અસર કરશે પણ તમે સ્માર્ટફોનમાં બ્રાઉઝર દ્વારા જીમેલ, ગૂગલે સર્ચ, ગૂગલ ડ્રાઇવ, યુટ્યુબ અને અન્ય ગૂગલ સેવાઓ તમે લાભ લઇ શકો છો. પણ હવે એન્ડ્રોઇડના ખુબજ જુના વર્ઝન પરના યુઝર્સ ખુબ ઓછા હોવાની શક્યતા છે, અને ગુગલ આ યુઝર્સ નો ડેટાને સુરક્ષિત કરવા અને એકાઉન્ટ સિક્યુરિટી વધારવા કરી રહ્યું છે.

હવે ૨૭ 27 સપ્ટેમ્બરથી, જો કોઈ એન્ડ્રોઇડ વર્ઝન ૨.૩.૭ કે તેનાથી જૂનું વર્ઝન ચલાવનાર યુઝર્સ જયારે પોતાનો સ્માર્ટફોન પર લોડ થયેલી ગુગલ ની કોઈ પણ એપમાં સાઈન-ઈન કરશે તો તમને યુઝરનેમ કે પાસવર્ડ એરર આવશે.

તો સોફટવેર અપડેટ કે ફોન સ્વિચ કરવાનું

ગૂગલે ઇમેઇલ્સ કેટલાક યુઝર્સ ને ચેતવણી માટે નોટિફિકેશન જેમ દેખાય છે કે જેઓ જુના સોફટવેર વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે, તો તેમને વર્ઝન અપડેટ કરવાનું કે પછી ફોન સ્વિચ કરવાનું કહે છે. એવું પણ જાણવા મળ્યું છે કે 27 સપ્ટેમ્બર પછી, જુના એન્ડ્રોઇડ વર્ઝન યુઝર્સ ગૂગલ ની વિવિધ સર્વિસમાં સાઈન ઈન કરવાનો પ્રયત્ન કરશે તો તેમને એરર આવશે. જો યુઝર્સ નવું ગૂગલ એકાઉન્ટ બાવવાનો કે ફોન ફેક્ટરી રીસેટ કરી ને ફરીથી સાઈન ઈન કરવાનો પ્રયત્ન કરે તો આ જ એરર ફરી આવશે.

તો હવે, જો તમે એન્ડ્રોઈડ v2 .૩.૭ કે તેનાથી જૂનું એન્ડ્રોઇડ સોફ્ટવેર યુઝર્સ માટે બીજો કોઈ વિકલ્પ રહશે નહિ અને જો તમે ગૂગલ આપ્લિકેશન્સ અને બીજી સર્વિસનો ઉપયોગ ચાલુ રાખવા માટે હવે ગૂગલ ના નવા એન્ડ્રોઇડ વર્ઝન અપડેટ કરવાની જરૂર પડશે.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment