મોબાઈલમાં સૌથી વધુ લોકો શું જુએ છે? ચોંકાવનારો સર્વે આવ્યો સામે

સંચાર માધ્યમોમાં ક્રાંતિ બાદ મોબાઈલ તો લોકો માટે જાણે હવે જીવન જરૂરી સાધન બની ગયું છે, એમાંય સ્માર્ટફોન આવ્યા પછી તો લોકો કલાકોનાં કલાકો ફોન સાથે જ રહે છે. એવામાં એક ચોંકાવનારો સર્વે બહાર આવ્યો છે જે જાણીને તમે ચોંકી જશો, વધુ માહિતી જાણવા આમારી સાથે જોડાઈ રહો FaceBook Page પર.

આ મોબાઈલ ફોન છે એ કેવું યંત્ર કેવાય !, ફોને કેવાય, સેલ ફોને કેવાય, મોબાઈલ ફોને કેવાય, આ એક એવું યંત્ર છે જે આપણને લોકોની નજીક લાવે છે ડીજીટાલી, પરંતુ શું આ યંત્ર ફિઝીકલી આપણને લોકો થી દૂર લઇ જાય છે ?, એનો એક સર્વે આવ્યુ છે. જો તમારે એના આંકડા જાણવા હોય તો “હું તમને જાણવા માંગુ છું.”

હવે જે સર્વેની આપણે વાત કરવાની છે એ જે સ્માર્ટફોન યુઝ નેમ આપે છે ને એ CMR (CyberMedia Research) એક સર્વે કરે લો, જેનું નામ છે “SMARTPHONES AND THEIR IMPACT ON HUMAN RELATIONSHIPS 2020”, આ સર્વે એક સેમ્પલિંગ ને લઈને હતો જેમાં 2000 વ્યક્તિ ઓને લઈને સર્વે કરવામાં આવીયો હતો જેમની ઉમર 15 થી 45 વર્ષ ની વચ્ચે હોય, જેમાં 70 % પુરુષો હતા અને 30 % મહિલાઓ હતી, આ સર્વે ભારતના 8 મોટા શહેરો માં કરવામાં આવીયો હતો.

તો હવે આપણે જો આ સર્વેના આંકડા જોયેને તો એક વ્યક્તિ નો ScreenTime એટલે કે એ વ્યક્તિ કેટલો સમય ફોન વાપરે છે એ જે 2019 માં જે ૪.૯ કલાક હતો, જે માર્ચ 2020 માં ૫.૪ કલાક હતો અને લોકડાઉં આવ્યુ જેવું કે જેમાં શિક્ષણ ઓનલાઇન થઇ ગયું,ફોન પર થઇ ગયું,સ્માર્ટ ફોને નો વપરાશ વધી ગયો,આ બધું જે થયુંને એના લીધે લોકડાઉં પછી એટલે કે એપ્રિલ 2020 પછી એક વ્યક્તિ પોતાના સ્માર્ટફોન ૬.૯ કલાક રોજના કાઢે છે. ૬.૯ કલાક ને જો આપણે હિસાબ મારિયેને તો રોજની ૪૧૪ મિનિટ થઈ ગઈ ફોનની અંદર, એનો જ હિસાબ એક મહિના માં મરીયે તો ૮.૫ દિવસ કરતા વધુ થઇ જાય,વર્ષના મરિયેને તો એક વર્ષના ૩૬૫ દિવસ માંથી ૧૦૫ દિવસ તો આપણી આખો આ સ્માર્ટફોનની સ્ક્રીન ની અંદર રેહશે.

આ જે આપણો ScreeTime વધીયો છે ને જે આશરે 25 % વધારો થયો છે. એ વધારો થયો છે એટલે કારણ કે લોકડાઉં પછી આપણે આપણો સ્ક્રીન સમય વધારી દીધો અને ક્યાં વધારિયો છે, એ આપણે જે OTT પ્લેટફોર્મ હોય ને જેમ કે Hotstar ,Netflix ,Amazon Prime ,SonyLIV ,ZEE5 આ બધાજ OTT પ્લેટફોર્મ ની ઉપર આપણે 59 % વધારે વાપરવા લાગીયા, જેમાં Screen Time વધી ગયો. Social Media પર 55 % Screen Time વધી ગયો અને ગેમીંગમાં એટલે કે જે ફોન માં ગમે રમીયે છીએ એમાં 45 % સમય વધી ગયો છે.

આ સર્વે જે હતો એમાં ઘણા બધા લોકોએ ઘણા બધા સવાલો ના જવાબ આપીયા છે.

જેમાં 79 % લોકો એવા છે જેમને એવું લાંગાએ છે કે સ્માર્ટફોન થી આપણે પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહીયે છીએ.જયારે 66 % લોકોને એવું લાગે છે કે સ્માર્ટફોન થી એમના ઓવરઓલ જીવનની ગુણવંત વધારે સુધારે છે.

હવે આ CMR વાળા સર્વે માં જે સવાલો હતાને એ સવાલો આપણું સ્માર્ટફોન જોડે જે લત લાગી ગઈ છે,એંડડીકશન લાગી ગયું છે,જે વ્યસન થઇ ગયું છે એની પણ માહિતી બહાર આવે છે.
84 % લોકો એવું કહે છે કે જે જાગેને એની 15 મિનિટ ની અંદર પોતાનો ફોને જોવે આપણ નોટિફિકેશન માટે.
88 % લોકો એવું કહે છે કે જયારે એમના ભાઈબંધો એમ ની સાથે બેઠા હોય ને ત્યારે એક વાર તો ટોકેજ કે અલ તું ફોન બોવ વાપરે છે.
74 % લોકો એવું કહે છે કે એ સ્માર્ટફોન બંધ કરી દે ને કે સાઇલન્ટ કરી દે એના થી એમના પરિવાર સાથે વધુ સમય વિતાવી શકે છે.
70 % લોકો કહે છે કે સ્માર્ટફોન એમનું શારીરિક અને માનસિકત સ્વાસ્થ્યને અસર કર છે.

તો હવે તમને પણ એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે “તમને સ્માર્ટફોન નું વ્યસન છે શું Are You Addicted SmartPhone ?”

હવે જો તમને સ્માર્ટફોન નું વ્યસન છે કે નહિ નો જો જવાબ જોઈ તો હોય ને તો,”હવે હું તમને સાત પ્રશ્ર્ન પૂછું, એ પ્રશ્ન માંથી જો એક પણ પ્રશ્ન નો જવાબ હા છે ને તો એનો મતલબ એ છે કે તમને વ્યસન થઇ ગયું છે.

આ રહિયા પ્રશ્નો, તમે તમારી જાત ને જ પૂછી જોવો.

Q -1 શું તમે એકલા પડો કે કંટાળો હવે એટલે શું તરતજ તમારો ફોન હાથ માં લઇ ને કઈ ને કઈ કરવા લાગો છો ?

Q – 2 શું તમે રાત્રે ઘણી બધી વાર જાગી જવા છો ?,તમારા ફોન ની નોટિફિકેશન જોવા માટે કે ફોન માં લાઈટ ચાલુ થયા તો પણ આંખ ખુલી જાય છે.

Q – 3 જો તમારો ફોન તમારી સાથે ના હોય, તમે કઈ બહાર છો કે ફોન ચાર્જ થાય છે કે બીજા કોઈ પણ કારણ થી ફોન સાથે નથી,તો શું તમને અંદર થી બેચેની લાગે છે તમે અપસેટ ફીલ કરો છે કે પછી તરત ગુસ્સો આવી જાય એવા થઇ જાવ છો ?

Q – 4 શું તમારા ફોનને લીધે ક્યારેય તમારો અકસ્માત થયો છે કે કોઈ ઇજા પોહચી છે ખરી ?

Q – 5 શું તમારા ફોન ના લીધે કે જે તમે કામ કરો છો પરિવાર સાથે જે સમય વિતાવો છો કે મિત્રો સાથે સમય કાઢો છો એમાં ક્યારે કોઈ પ્રોબ્લેમ થઇ છે ફોન ના લીધે ?

Q – 6 શું તમારી આજુબાજુ વાળા લોકો એવું કીધું છે, તમારો ફોને નો વપરાશ ખુબ વધી ગયો છે એમને તમારી ચિંતા થઇ રહી હોય ?

Q – 7 કે પછી તમે ફોનનો વપરાશ ઓછો કરવાનો પ્રયાસ પણ કરીયો હોય ને કે તરતજ ફોન પાછો વધારે વાપરવાનું ચાલુ કરી દો. એવું થયું છે તમારી સાથે ?

જો આ ઉપર માંથી કોઈ પણ એક પ્રશ્ન નો જવાબ જો હા છે તો તમને ફોન વાપરવાની લત લાગી ગઈ છે.

જો હવે આ ફોન ની લત લાગી ગઈ છે ને તો પછી આપણે પોતે જાતેજ તેનો વપરાશ ઘટાડી શકીએ. પણ હવે અમે તમને આવી ચાર નાનકડી ટિપ્સ આપીશું કે મેં જાતે મારા ફોન નો વપરાશ ઘટાડ્યો છે. જે નથી મેં ૧.૫ કલાક જેટલું સમય ઘટાડ્યો છે એ મારા જીવનમાં ૧.૫ કલાક વધુ મળે છે.

તો હવે આ ટિપ્સ કઈ કઈ છે ?


1 સૌવ પ્રથમ તમે તમારા ફોન ની નોટિફિકેશન સેટિંગમાં બદલાવ કરો., આપણ ફોન માં જે એપલીકેશન હોય ને એને ખબર હોય કે આપણે આપનો ફોન ક્યારે હાથ માં લીધો છે જે gyroscope હોય ને એના લીધે. તો એના કારણે એ નોટિફિકેશન આપણને ફટાફટ મોકલે છે, તમે જયારે સવારે જાગોને ફોન અનલૉક કરો ને કે તમે પણ જોયું હશે કે જેવો ફોન અનલૉક થાય ને કે તરતજ બધી નોટિફિકેશન ચાલુ થઇ જાય., તો હવે તમારે નોટિફિકેશન સેટિંગમાં સૌથી પેલા બદલાવ કરવાનો છે, જે વધારાની નોટિફિકેશન છે બીજા એપ છે આ બધાયની નોટિફિકેશન બંધ કરી દેવાની છે.

2 બીજું કે તમારા સમય વધુ (Time Consuming Apps) લેતી હોય એવી એપ હોય ને, તમે તમારા ફોન માં સ્ક્રીન ટાઈમ જોય શકો છો કે કઈ એપ માં વધુ સમય કાઢો છો ? જે તમારા ફોન માં ટાઈમ કોન્સુમિંગ એપ્સ હોય એ એપ ને ફોન માંથી કાઢી નાખો,બીજી કોઈ રીતે એ એપ વાપરો,જેમ કે તમે કોઈ સોશ્યિલ મીડિયા એપ વાપરો છે તે તમારા સોશ્યિલ મીડિયા કમ્પ્યુટર પર કરવાનું ચાલુ કરો. એના થી શું થશે તમે તમારા ફોન નો વપરાશ ઘટશે અને કમ્પ્યુટર તમે સાથે દરેક જગ્યા એ નઈ લઇ જાય શકો એટલે કે તમારો એ વેબસાઈટ કે એ એપ માં તમે જે કાઢેલો સમય છે એ ઘટાડી શક છો.

3 ત્રીજી અને ચોથી જે ટિપ્સ છે ને એ આપણા મગજ સાથે રમાવાવાળી ટિપ્સ છે કે તમારી સાથે ક્યારે એવું થયું છે કે તમે જયારે ઘરે થી નીકળીયા હોય કે ઓફિસે થી નીકળીયા હોય કે ઘરે ક્યારે પોહચી ગયા તમારું વાહન લઇ ને એ ખબરજ ના હોય, ધુનમાને ધૂનમાં પોહચી જાવ એ છેને મસલ મેમરી છે આપણું મગજ છે જે છે એક ડોપામીને (Dopamine) કરી ને એક હોર્માન્સ રિલીઝ કરે, જયારે પણ આપણે ફોન વાપરીએ અને સોશ્યિલ મીડિયા પર વાતો કરીએ કે કોઈ આપણી કૉમેન્ટ્સ કરે લાઈક કરે એવું બધું થાયને,હવે આ હોર્માન્સ ની લત એટલી બધી લાગી જાયને આપણને કે આપને ફોન આપણે ખોલીયો હોય બીજા કોઈ કામ માટે પણ આપને ઑટોમૅટિકલી એ બે – ત્રણ એપ ખુલીજ જાય છે જે આપણાથી કે જે એપ માંથી આપણે આ ડોપામીને (Dopamine) મળે છે એના માટે શું કરવાનું આપણે કે અડસનો ઉભી કરવાની કે આપણા હાથમાં ફોન આવેને કે એના પછી આપણે આપણું મગજ વાપરવું જ પડે કે તરતજ જાતે આ એપ ના ખુલી જાય.

પેલું કામ શું કરવાનું કે તમે તમારા ફોન નો લોક કોડે બદલાતા રેવાનું કે જે પેટર્ન વાપરો છો કે જે પિન વાપરો છો ને તો એ બદલાતા રેવાનું.પણ જો ફિંગરપ્રિન્ટ હોય ફેસલોક હોય તો એમાં આ કામ નઈ લાગે. પણ જો પેટર્ન લોક હોય તો પેટર્ન બદલતા રેવાનું તો જેટલી વાર તમે પેટર્ન બદલેલી હશેને એટલી વાર તમારે મગજ ને કસવું પડશે. જયારે ફોન અનલૉક કરવો હોય આપોઆપ અંગુઠા નઈ ફરી જાય જેનાથી આપણે એ એપ સુધી જવામાં અડસન ઉભી થાય.

4 ચોથી વસ્તુ એ છે જે તમે કરી શકો તમારો ફોન પર સમય ઘટાડવા માટે એ વસ્તુ છે કે તમે જે એપ હોમ સ્ક્રીન પર મુકેલ છે ને એની ખાલી જગ્યા બદલી લો. એટલે કે આપણે જે આદત પડી ગઈ હોય ને કે ફોન ચાલુ થયા એટલે તરતજ એ એપ ખોલવાની એ એક આપણી આદત બદાલય જાય કારણ કે આપણે એની જગ્યા બદલી દીધી છે.

બસ આ ચાર વસ્તુ કરશો ને,મેં મારો ૧.૫ કલાક સમય બચાવિયો છે. હવે તમે કેટલો સમય બચાવિયો છે એ કૉમેન્ટ્સ માં જણાવ જો ,બસ આજે એટલું જ આવું જ અવનવું જાણવા આમારી સાથે જોડાઈ રહો.

Thank You….

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ Gujrati Samachar સાથે.

તમે અમને ફેસબુક પર પણ લાઈક અને ફોલ્લૉ કરી શકો છો. તો અહીંયા Click Here કરો.

લટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોને પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ આપણ Facebook Page ને લાઈક અને ફોલ્લૉ જરૂર કરો.

Leave a Comment